Miss Bharti Sanghani, B.Sc.
Ahmedabad 30 - 5 - 1959
પૂજ્ય બહેન,
તમારો પ્રેમાળ પત્ર મળ્યો વાંચને ખુબ જ આનંદ થયો. એક વખત વાંચવાથી સંતોષ ન થયો તેથી ફરી ફરતી ટળી પરંતુ જલદી ન લખાયો તો માફ કરશો.
પૂ. મોટાભાઈ, પૂ. મોટાભાભી બંને જણેા રાજકોટથી અહીં આવેલા અને અહીંથી મોરબી જ આઝુ ગયા. થોડા દિવસમાં પાછા ફરવાના છે. પ્રિય દિનેશભાઈ આણંદથી અહીં આવેલા અને તેઓની સાથે જ આઝુ ગયા છે. પૂ. નાનાજીની તબિયત સારી છે. આણંદમાં તેઓ આણંદ થોડો વખત રહેલા.
ત્યાં પૂ. ચંદાબહેન મક્કામાં હશે તેમને મારા પાઠ્યમન કહેશો. ત્યાં તમારા બધાગા તબિયત સારી હશે.
પૂ. બહેન, તમે ફોટોગ્રાફ માટે લખો છો પણ ફોટા સારા આવતા જ નથી. હું કેવી હોઈશ તેની કલ્પના કરો છો તેના એક ફોટો મોકલું છું. જોકે તે ફોટો જરાપણ સારો આવ્યો નથી.
સમને તેમજ ચંદાબહેનને મળવાની તો ઘણી જ ઈચ્છા
Miss Bharti Sanghani, B.Sc.
Ahmedabad _________ 195_
થઈ છે પણ હવે નો મળાય ત્યારે સાચુ. ટમણા તો પણ મારા જ મળીશું.
મારા અક્ષર સારા આવતા નથી લેખ તેના માટે ક્ષમા માગી લઉ છુ.
પણ પહેલી જ વખત લખુ છુ જેથી શુ લખવુ તે તેની ખબર પડતી નથી.
જ્યાં પૂ. અમૃતલાલભાઈને મારા પાયનમ પાઠવશો. પ્રિય શૈલેષભાઈને મારી ખાસ યાદી. અંકિત મારા પૂ. બા આજ્ઞા. કાકાએ પત્ર લખાવ્યા છે.
પત્રના જવાબની આશા ક્યારે રખુ!
લી. ભારતીના પાયનમ વાંચશો.
Miss Bharti Sanghani, B.Sc.
Ahmedabad 30 - 5 - 1959
Respected Sister,
I received your loving letter and was very delighted to read it. Reading it once was not enough, so I read it again. Please forgive me for not writing back sooner.
Respected Motabhai (elder brother) and respected Motabhabhi (elder brother's wife) came here from Rajkot and went to Morbi from here. They will return in a few days. Dear Dineshbhai came here from Anand and went with them. Respected Nanaji's (maternal grandfather's) health is good. He stayed in Anand for some time.
Please pass on my respects to respected Chandabahen, who must be in Makka. Hope everyone's health is good there.
Respected Sister, you wrote asking for a photograph, but my photos do not come out well. I am sending a photo so you can see how I look, though the photo has not turned out well at all.
I have a great desire to meet you all as well as Chandabahen...
Miss Bharti Sanghani, B.Sc.
Ahmedabad _________ 195_
...it has been desired, but it will be true only when we actually meet. Soon we will surely meet in person.
My handwriting is not good, so please forgive me for that.
Since this is the first time I am writing, I don't quite know what to write.
Please convey my respectful bow (pranam) to respected Amrutlalbhai. My special regards to dear Shaileshbhai. Respectful regards to my dear Ba. Kaka (uncle) made me write this letter.
When should I expect a reply to this letter?
Yours respectfully,
Bharti (Please accept my pranam)
--------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment