૧૪-૧૧-૭૨
પ્રિય બહેન – અમુભાઈ,
પૂ. બા-બાપુજી નાં ગયા પછી, જીવનનાં જે મન-ખૂણામાં શૂન્યતા છવાઈ છે તેને ઢાંકવા, ખૂબ કામમાં અને ફુરસદમાં ઉત્તમ વિચારો વાચવામાં રત રહેવું પડે છે. અને અહીં કામ પણ ઘણું રહે છે. વચ્ચે ભારતી ૧૦ દિવસ અમદાવાદ–રાજકોટ થઈ આવી. ત્યારપછી મારા સાસુ-સાસુ ઘિ–સાટે ૧૦ દિવસ રહી ગયાં.
આજે બાળકોની વાર્ષિક પરીક્ષા તા. ૩ નાં શરૂ થાય છે. અને તા. ૬ નાં પૂરી થશે. અહીં બંને બાળકોને અભ્યાસકી આવેલું ઘણું મુશ્કેલ છે. મારે પણ તા. ૪ અને ૫ નાં માટે એક સેમિનાર છે જેમાં મારી કંપની એ-રૂ-૫૦૦૦/- આપ્યા આગળ પડતો ભાગ
લીધો છે – જાપાન – રશિયા – અમેરિકા સર્વદેશો આવવાના છે, તેથી મારી હાજરી પણ આવશ્યક છે. આવવામાં અમારું મન ઘણું ખેંચાય છે પણ સંજોગો અસહાય છે.
અમારી સૌની તબિયત સારી છે. દિવાળી માં મનીષ ને કપાળમાં ત્યાં રસ્તે ચોંટતા દાઝી ગયેલો. હવે સારું છે, સારા નસીબે આંખ બચી ગઈ.
એજ લિ. બટુક ના પ્રણામ
AMRITLAL KHARA
KHARA BROS.
203/1 MAHATMA GANDHI ROAD
CALCUTTA-.
-----------------------------------------------------------------------------------------------------------------------
14-11-72
Dear Sister – Amubhai,
After respected Ba and Bapuji passed away, to cover the emptiness that has spread in the corner of my heart, I have to keep myself busy with lots of work and read good thoughts in my leisure time
Today, the children's annual exams start on the 3rd and will end on the 6th
All of us are in good health
That's all. Regards from Batuk
Address:
AMRITLAL KHARA
KHARA BROS.
203/1 MAHATMA GANDHI ROAD
CALCUTTA-.
-------------------------------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment