Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, October 15, 2026

Pushpa Ben 13-09-1951

તમે સૌ મજામાં હશો.

બીજું મને ગાલઉપર ઘણા વખતથી ખીલ જેવું થઈ ગયું છે. તો બેન પૂછી જે દવા લીધી (ટ્યુબ) તેનું નામ લખશો. હમણાં બટુક નો કાગળ હતો એટલે લખ્યું છે કે એ પણ પરીક્ષાની તૈયારી કરો છો. પપુડીની તબિયતમાં કેં સુધારો થયો.

પત્ર લખશો.

લી. બટુક.

૧૩૧, સ્કવેર હોસ્ટેલ

વલ્લભ વિદ્યાનગર.

આણંદ

તા.૧. અહીં બહુ જ કાળ છે. પપુડીની તબિયત વચમાં બહુ બગડી ગઈ હતી. હવે સારું છે. રહેવાનું હેમંતનાં ઘરે જ (ઉપર) ફેરવી વાળ્યું છે. મોટાભાઈ તા.૨૫મી નો મુંબઈ જવાના છે. મમરા પૂ.બા તથા બાપુજી ની તબિયત વચમાં બરાબર નહોતી. હવે સારું છે.

To,

Pushpa A. Khara,

c/o Khara Bros.,

203/1 Harrison Road,

Calcutta.

Sender's name and address:

H. C. Parekh

131, 29, Hostel

Vallabh Vidyanagar

Anand.


તા. ૧૩ - ૯ - ૫૧.

૧૩૧, વિદ્યાનગર

પ્રિય બહેન,

ચંદાબહેન નો તા. ૨૬ નો P. C. અને તમારો તા. ૨૯ નો પત્ર, બંને મળી ગયાં હતાં. પરંતુ અત્યાર સુધી જવાબ ન આપવાનું કારણ એ છે કે અમારી Terminal Exam. તા. ૨૯ થી શરૂ થાય છે. હવે દિવસો બહુ ઓછા છે અને વાંચવાનું ઘણું છે એટલે એમાં થઈ ને પત્ર લખવાનો સમય મળતો નથી.

બીજું પૂ. મામા તા. ૬ગ્મી નાં અહીં આવી પહોંચ્યા છે. અહીંથી દેશમાં જવા રવાના થશે. ગઈકાલે વિદ્યાનગર જોવા બદલ આવ્યા હતાં. તેમની પાસેથી અત્યારે મળ્યો કે હવે તબિયત સારી છે.

શૈલેશ ને પણ લખ્યું હશે.

અમારી પરીક્ષા તા. ૪ નો પૂરી થશે એટલે હું વળતા ૨૭મી તા. ૫ મી એ વડિયા જવા રવાના થઈશ. વેકેશન આ વખતે ૧ મહિનો ને ૧૦ દિવસ નું છે.

હાતમાં વડિયાથી કે રાજકોટથી મઈ નો કાગળ નથી. ભાભુબહેનને ત્યાં સૌ મજામાં છે. મમીની તબિયત સારી છે. પત્ર લખજો.

લી. બટુક નાં પ્રણામ

પ્રિય ચંદાબહેન,

તા. ૨૬ મી નું તમારું P.C. મળી ગયું છે.

એમણાં તો પરીક્ષાની તડામાર તૈયારીઓ ચાલે છે. એટલે પત્ર લખવાનો સમય નથી મળતો. પરંતુ તમે જરૂર પત્ર લખતા રહેશો.

બીજું ત્યાં સગામાં

-------------------------------------------------------------------------------------------------------------------------

Do write back.

Yours, Batuk.

131, Square Hostel

Vallabh Vidyanagar.

Anand.

Date: 1. It is extremely hot here. Papudi's health had deteriorated a lot in between. Now she is better. The stay has been moved to Hemant's house (upstairs). Motabhai is leaving for Mumbai on the 25th. Mamra [or respect/regards] respected Ba and Bapuji's health was not good in between. Now they are better.

To,

Pushpa A. Khara,

c/o Khara Bros.,

203/1 Harrison Road,

Calcutta.

Sender's name and address:

H. C. Parekh

131, 29, Hostel

Vallabh Vidyanagar

Anand.

Date: 13 - 9 - 51.

131, Vidyanagar

Dear Sister,

I received both Chandaben's postcard dated the 26th and your letter dated the 29th. However, the reason for not replying until now is that our Terminal Exam starts on the 29th. Now very few days are left and there is a lot to read/study, so because of that, I could not find time to write a letter.

Secondly, respected Mama arrived here on the 6th. From here, he will leave to go back to the native village/country. Yesterday he came to see Vidyanagar. I just got news from him that health is good now.

Must have written to Shailesh as well.

Our exams will end on the 4th, so on the return, I will leave for Vadiya on the 5th. This time the vacation is for 1 month and 10 days.

Lately, there is no letter from Vadiya or Rajkot. Everyone is doing well at Bhabhubhen's place. Mummy's health is good. Please write a letter.

Pranam from Batuk

Dear Chandaben,

I received your postcard dated the 26th.

Right now, intense preparations for exams are going on. So I am not getting time to write letters. But please keep writing letters.

Secondly, among relatives there...






 

No comments:

Post a Comment