પ્રિય મઠ્ઠા-પુષ્પાબહેન,
પૂ. બાપુજી દર વખતે તમારાનાં ખુશીસમાચાર આપે છે પણ ક્યારેક ઓચિંંતો તમને યાદ કરું છું ત્યારે એમ થાય છે કે એક સીધો પત્ર તમને આપું તો સારું. લગભગ એક મહિના પહેલાં, એક દિવસ રાત્રે પથારી માં સ્મરણ સંભાળ્યું ત્યાં ઓચિંતા મંદાકિની તબિયત ની ચિંતા થઈ અને બે fast સુધી ઊંઘ ન આવી. તદ્દન મૂર્ખાઈ! સવારે ઊઠી ને પત્ર તમને લખ્યો.
હું મજામાં છું. તબિયત પણ ઘણી સરસ છે સિવાય કે Cafeteria માં રોજ રોજ
બાફેતાં બટાટા, મકાઈ અને ગાજર ખાઈ ખાઈ ને ક્યારેક જોતાં જ ધરાઈ જાઉં છું!!
અમૃતલાલ, ભોગીલાલ વિ. ને યાદી.
શૈલેષ શું કરે છે? બહેન દેશમાં આવવાના છે તેવી અથવા અહીં સંભળાય છે.
અહીં માર્ચ નાં end માં શિયાળો પૂરો થઈ ગયો જોઈએ. Students' Union Bldg. નાં Music Room નાં હોલમાં એક International Time બતાવતી ઘડિયાળ મૂકી છે તે પ્રમાણે લોરેન્સ અને કલકત્તા, દુનિયાનાં ગોળાની બરાબર સામસામે આવેલાં છે. અહીં અત્યારે રાત્રે ૧૦૧/૨ થયાં છે અને ત્યાં તમે બન્ને બહેનો સવારનાં ૧૦૧/૨ વાગે રંધાવાની ધમાલ માં પડી હશો. અચ્છા ત્યારે,
--------------------------------------------------------------------------------------------------------------------------
Dear Matha-Pushpaben,
Respected Bapuji gives good news about you every time, but sometimes when I suddenly remember you, I feel that it would be good to send a direct letter to you
I am doing well
Regards to Amrutlal, Bhogilal, etc
What is Shailesh doing?
Winter should end here by the end of March
Good Night (or Good Morning!)
Batukbhai.
---------------------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment