Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, October 15, 2026

Pushpa Ben 28-6-1974


  • માટે કલકત્તા છોડવાનો વિચાર પણ કરવો જોઈએ. અમીતલાલ મેડીકલનો ટાઈમ રાખ્યો ત્યારે આંગ સોમાપલા ગયાં હતાં. અમારે ત્યાં જે છાત્રો (મહીરા) છે તેવું પ્રવેશયાત સગવડા ૬ મહિના પહેલાં થયેલું અને ગયા મહિને લગ્ન પણ થઈ ગયાં તેમ 20.ભાઈ ને જણાવશો. ભલે જોઈ શકો તો ધ્યાનમાં રાખીશ. તમારી તબિયત fine? અહીં સૌ મજામાં છે. તમારા ગાર્રીયાને રૂ. 72/- આપ્યા છે. - ખરૂં.

  •  Sri Amratlal Khara KHARA BROS. 203/1, Mahatma Gandhi Road CALCUTTA-7

  • ૨૮-૬-૭૪ પ્રિય બહેને, તમારો પત્ર મળ્યો. એ પહેલાં ભારતીએ જવાબ લખ્યો તેમાંયે રહો. ગારપુ. બનેશની તબિયત ખરાબ થઈ ગઈ તેથી ચિંતા થઈ. હવે સારી હશે. તમણા નિયમિત રીતે દવા અને આરામની જરૂર રહેશે. અમૃતભાઈનાં ખબરું કે તમે સાજા થવા માટે લખનગર આપ્યો. ભાઈ પણ સોમજ માનવું છે. જો રાજકોટ-લખનગર ન રહેલો અહીં, મુંબઈ આપવાની જરૂર વિચાર કરો, અહીં સારામાં સારા ડૉક્ટરોની સગવડ છે, તો વિચાર કરી જરૂર લખશો. હવે સમય

---------------------------------------------------------------------------------------------------------------------

Therefore, one should also consider leaving Calcutta. When time was scheduled for Amratlal's medical appointment, they had gone to Somapala. Please inform 20.bhai that the accommodation/admission for the student (girl) staying with us was arranged 6 months ago, and she also got married last month. Sure, if I can find anything, I will keep it in mind. Is your health fine? Everyone is fine here. Given ₹ 72/- to your Gariya. - Correct/Truly.

Sri Amratlal Khara KHARA BROS. 203/1, Mahatma Gandhi Road CALCUTTA-7

28-6-74

Dear Sister,

Received your letter. Before that, Bharati had also replied to it. Was worried to know that Banesh's health deteriorated. Hope it is better now. Regular medicine and rest will be needed now. Got news from Amrutbhai that you went to Lakhnagar to recover. Brother also believes the same. If you do not stay in Rajkot-Lakhnagar, do consider coming here to Mumbai; the best doctors are available here, so please think about it and do write. Now time...

------------------------------------------------------------------------------------------------------------------------




 ---------------------------------------------------------------------------------------------------------------------

  • માટે કલકત્તા છોડવાનો વિચાર પણ કરવો જોઈએ. અમીતલાલ મેડીકલનો ટાઈમ રાખ્યો ત્યારે આંગ સોમાપલા ગયાં હતાં. અમારે ત્યાં જે છાત્રો (મહીરા) છે તેવું પ્રવેશયાત સગવડા ૬ મહિના પહેલાં થયેલું અને ગયા મહિને લગ્ન પણ થઈ ગયાં તેમ 20.ભાઈ ને જણાવશો. ભલે જોઈ શકો તો ધ્યાનમાં રાખીશ. તમારી તબિયત fine? અહીં સૌ મજામાં છે. તમારા ગાર્રીયાને રૂ. 72/- આપ્યા છે. - ખરૂં.

  • Address Section (Postcard): Sri Amratlal Khara KHARA BROS. 203/1, Mahatma Gandhi Road CALCUTTA-7

Pushpa Ben 28-6-1974_page-0002.jpg

  • Message Section: ૨૮-૬-૭૪ પ્રિય બહેને, તમારો પત્ર મળ્યો. એ પહેલાં ભારતીએ જવાબ લખ્યો તેમાંયે રહો. ગારપુ. બનેશની તબિયત ખરાબ થઈ ગઈ તેથી ચિંતા થઈ. હવે સારી હશે. તમણા નિયમિત રીતે દવા અને આરામની જરૂર રહેશે. અમૃતભાઈનાં ખબરું કે તમે સાજા થવા માટે લખનગર આપ્યો. ભાઈ પણ સોમજ માનવું છે. જો રાજકોટ-લખનગર ન રહેલો અહીં, મુંબઈ આપવાની જરૂર વિચાર કરો, અહીં સારામાં સારા ડૉક્ટરોની સગવડ છે, તો વિચાર કરી જરૂર લખશો. હવે સમય

No comments:

Post a Comment