Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, October 14, 2026

Pushpa Ben 08 Sept 1952

તા.ક. તમારા પત્ર ઉપર જુનું સરનામું હતું. શું તમને એમ લાગે છે કે હું હજુ ઈન્ટર માં જ છું? ત્રણ વર્ષ પછી તો હું એન્જીનીયર થઈ જઈશ – સમજાય છે ને?

સરનામું:-

Room No. B-77

Engineering Hostel

Vallabh Vidyanagar

Anand


To,

Pushpa A. Khara,

c/o Khara Bros.,

203/1 Harrison Road,

Calcutta 7.


H. C. Parekh

B-77 Engineering Hostel

Vallabh Vidyanagar

via Anand.

Hamendra



૮મી સપ્ટે. ૧૯૫૨

વલ્લભ વિદ્યાનગર

પ્રિય બહેન,

તારો પત્ર મળ્યો.

હમણાં તો અભ્યાસ માં આગળ વધી રહ્યો છું, પણ છેલ્લાં બે મહિના થી હંમેશાં તારા પત્ર ની રાહ જોતો હતો. તને એમ થયું કે તેં પછી હું મુંબઈ પણ ગયો? પણ થોડો ગુસ્સો આવ્યો.

રક્ષાબંધન ના દિવસે તારા પત્ર ની આશા રાખેલી. પરંતુ એ ન મળ્યો ત્યારે કેવળ નિરાશા માં ડૂબી ગયો હતો, એ તને શું ખબર! ઉંમર માં ગયા પછી મારું મન સ્થિર રહેતું નથી હોતું. હૃદય નો એ પરિતાપ જ્યારે અસહ્ય બને છે ત્યારે લખવા બેસી ને પત્ર લખવા માટે વિચાર કરી બેસું છું. મને આ બધી બાબતો થી બહાર નીકળવું છે.

બહેન, કહું છું કે 'અતિસ્નેહ પાપશંકી', એમ મને પણ દિવસે તમારા બધા નો અતિશય પ્રેમ સાંભરી આવે છે ત્યારે દિલ માં અંતરની વ્યથા છવાઈ જાય છે. મેં તને


અગાઉ પણ લખેલ એ મુજબ આત્માજ એ પ્રભુ નું સાચું સ્વરૂપ છે એમ હું હજુ માનું છું. પરંતુ એ બંધનો ને તોડી નાખવા ની શક્તિ મારા માં નથી આવી. એટલે અત્યારે તો મારી દશા ત્રિશંકુ નાં જેવી થઈ છે. I want the salvation of my soul. But there are two ways, one is that of absolute 'વૈરાગ્ય' and 'નિવૃત્તિ' while the other one is that of Lord Krishna - the way of 'નિષ્કામ કર્મ'. I will try out the later one, first!- રસ્તા માં ઘણી મુશ્કેલીઓ અને ભય છે. એનો સામનો કરવા તારા આશિર્વાદ ની જરૂર છે.

બહેન, - હું એને લાયક થશ- થવા પ્રયત્ન કરીશ અને પછી તો

'ચાલ્યો જા, તુજ ભોમિયો ભમવાના છે, બાપુ!'

વધુ શું?

ચંદાબહેન ને પત્ર લખવા જરૂર કહેજે. 'પ્રવાસી' માં આ વખતે એમનું જ નામ હતું ને? તબિયત પાણી સારાં હશે. 'અળસિયાં' નડિયાદથી ક્યારા થયો. હું હવે નિયમિત પત્ર લખીશ.

લી. બટુક નાં પ્રણામ

-----------------------------------------------------------------------------------------------------------------------

Your letter had my old address. Do you think I am still in Inter (Intermediate)? After three years, I will become an engineer—do you understand?

Address:

Room No. B-77

Engineering Hostel

Vallabh Vidyanagar

Anand

To:

Pushpa A. Khara,

c/o Khara Bros.,

203/1 Harrison Road,

Calcutta 7.

Sender:

H. C. Parekh

B-77 Engineering Hostel

Vallabh Vidyanagar

via Anand.

Hamendra

8th Sept. 1952

Vallabh Vidyanagar

Dear Sister,

I received your letter.

Currently, I am moving ahead with my studies, but for the last two months, I was constantly waiting for your letter. Did you wonder if I went to Bombay after that? But I got a little angry.

I had hoped for your letter on the day of Raksha Bandhan. But when it didn't arrive, I sank completely into disappointment—how would you know! As age advances, my mind does not remain stable. When that agony of the heart becomes unbearable, I sit down to write and get lost in thought about writing the letter. I want to come out of all these things.

Sister, as the saying goes, 'Excessive affection suspects harm' (Atisneha Paapshanki), similarly when I remember everyone's immense love during the day, inner sorrow engulfs my heart. As I wrote to you earlier, I still believe that the soul itself is the true form of God. But the strength to break those bonds has not yet come into me. So right now, my condition has become like Trishanku.

"I want the salvation of my soul. But there are two ways, one is that of absolute 'detachment' (vairagya) and 'retirement' (nivrutti) while the other one is that of Lord Krishna - the way of 'selfless action' (nishkam karma). I will try out the latter one, first!" There are many difficulties and fears on this path. To face them, I need your blessings.

Sister, I will become worthy of it—or at least try to become so—and then:

'Keep walking, your guide will wander, my dear!'

What more to write?

Do ask Chandaben to write a letter. Was it her name in 'Pravasi' this time? Hope health and well-being are good. The earthworms shifted from Nadiad. I will write letters regularly now.

Yours,

Pranam from Batuk





 

No comments:

Post a Comment