24-3-79
મુંબઈ
પ્રિય બહેન,
તમારો કાગળ મળ્યો. Inter નો બોજો વધતો જાય છે અને તેમાંય જો ફાસ્ટ આરામખો મલે તો છાપુ વાંચ્યા સિવાય બીજું શું કરવાનું મન ન થાય. ઘણીવાર એમ થાય છે કે વહેલો રિટાયર થઈ ગઈ નોકરીમાં કઈ રહ્યું. પણ બાંધે પગારદાર ને માટે તો, જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી ખેંચ્યા સિવાય બીજો કઈ ઉપાય નથી લાગતો. ટેક્ષ વધતો જાય છે અને પગાર ઉપર મપ અપાય છે. છેલ્લાં ૨ વર્ષમાં લગભગ 20 મેનેજરો નોકરી છોડી ધંધો શરૂ કર્યો અથવા તો દુબઈ-કુવૈત વિ. સ્થળે ચાલ્યા ગયાં.
જીવનમાં જ્યાં જુઓ ત્યાં હરિફાઈ વધતી જાય છે. મુંબઈ જેવા શહેરમાં પર્વતનાં બાપને K.G. માં એડમિશન થવા માટે બાળકો અને મા-બાપે, બન્નેએ ઈન્ટરવ્યુ આપવો પડે છે! ત્યારે ડોનેશન પણ આપવું પડે છે. મનીષનાં 2 દોસ્ત, ૮૪% માર્ક હોવા છતાં મણીપાલ એનજી. મેસેજમાં રૂ. ૧૧૦૦૦/- ડોનેશન આપીને ગયાં છે.
મનીષે ૩ વર્ષ, સવારના ૬ થી રાતના ૧૧ સુધી લોહીનું પાણી થાય તે રીતે અભ્યાસ કર્યો ત્યારે માંડ (૮૯% માર્ક રાખ્યા છતાં) બનારસ માં એડમિશન મળ્યું. ૪ વર્ષ પછી (દરવર્ષે ફર્સ્ટ ક્લાસ સાથે તો પણ) મોટી કંપની માં નોકરી માટે ૫૦૦૦ એનજીનિયરો સાથે હરિફાઈ માં ઈન્ટરવ્યુ માં પાસ થશે તો નોકરી મળશે! નિર્મિત અત્યારે તેમાં ઘોરસામાં આવ્યો પણ જે બાયોલોજી-ફીઝીક્સ અને ગણિત, મને Inter Science માં સફલતાં તે અત્યારે તેને નડે છે! હું પોતે 1/2 ફાસ્ટ વાંચું ત્યાર પછ જ તેને સલાહ આપી શકું છું. આબધી હરિફાઈ ક્યાં જઈને પોંચશે તે ખબર નથી. ઓરિસનું કામ એટલું રહે છે કે લગભગ હંમેશાં રાત્રે અંધાર વહેલી સવારે ૧ ફાસ્ટ ઘેર બેસીને ફાઈલો
તપાસવી પડે છે. સવારે ૮ વાગે ઘેરથી નીકળી સાંજે ૭ વાગે ઘેર પોંચયા. પછી પણ જો ઓરિસનું કામ કરવું પડે તો પછી મૌદુષિ-કવન, જેવું ત્યાંં રહે? ઘરમાં એક અમેરિકન માનસ-શાસ્ત્રી અમારે ત્યાં આપેલાં ત્યારે બધાં મેનેજરો અને એમની પત્નીઓ ની આજ ફ્રિયાદ હતી.
મારો તબિયત એકે સારી છે. ઓપરેશન પણ થોડાં દિવસ નખાઈ રહી. ભારતી ને હજુ રોજ ડ્રેસિંગ કરાવવું પડે છે. હજુ ૧૫ દિવસ લાગશે. મનીષ ઓપરેશન વખતે અમદાવાદ આવેલો. બે બે મહિનામાં પરીક્ષા પણ ચાલશે. આજે તમને ફોન કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ લાગ્યો નહિ. રશિલભાઈ ઓપરેશન વખતે અમદાવાદ આવેલાં પણ હું તો શુદ્ધિમાં નૌનો. ઘણાં રસીલભાઈ-કાદીશ દિ. બરોડાશ અખટાડાં- વચઈઓ એ જતા રાખેલું. પણ મારે તો ઓફિસ જવાનું હતું તે નૌતાં ગયાં. આજે ટી.વી. પર "કાશીનાથ" (આશિત બરન) બતાવવા નહિ છે. પી નું મુખી-બે રેડિયો કરવા વિચાર છે. અમદાવાદ શૈલેષ ને ફોન કિર્યો- બન્ને ઘરે. પણ સંદેશો મળ્યો નહિ - રાહ જોઈ ટલી. પું. રણિાશલ ની તબિયત કેમ છે? દેશમાં ક્યા ક્યારે નીકળો? ત્યાં સૌને યાદી. એજલી. બટુકનાં પ્રણામ.
પુષ્પાબહેન
c/o Amritlal M. Khara
KHARA BROS.
203/1 M. G. Road
CALCUTTA - 7
H. C. Parekh
Bhanu-Villa Plot # 22, Road # 9
Juhu-Scheme, Bombay - 400049
24-3-79
Bombay
Dear Sister,
I received your letter. The burden of Inter is increasing, and on top of that, if one gets a fast rest, one doesn't feel like doing anything other than reading the newspaper. Many times I feel like retiring early; there is nothing left in a job. But for a salaried person, as long as the body works, there seems to be no other way than to keep dragging on. Taxes are increasing and salary is given in measure. In the last 2 years, almost 20 managers left their jobs to start business or went to places like Dubai-Kuwait, etc.
Wherever you look in life, competition is increasing. In a city like Bombay, even to get admission in K.G., both children and parents have to give an interview! Donation also has to be given then. Two friends of Manish, despite having 84% marks, went to Manipal Engineering after paying Rs. 11,000/- donation.
Manish studied extremely hard from 6 in the morning to 11 at night for 3 years, and only then (despite getting 89% marks) barely got admission in Banaras. After 4 years (even with a first class every year), if he passes the interview competing with 5000 engineers for a job in a big company, he will get a job! Nirmit is currently caught up in all this, but the success in Biology-Physics and Mathematics in Inter Science is bothering him now! Only after I read fast myself can I give him advice. Don't know where all this competition will lead. There is so much office work that almost always in the dark at night or early morning at 1 fast, one has to sit at home and inspect files.
Leaving home at 8 in the morning and reaching home at 7 in the evening—if one still has to do office work after that, then what remains for personal life? When an American psychologist visited us at home, all the managers and their wives had the exact same complaint.
My health is somewhat fine. The operation was also postponed for a few days. Bharati still needs to get dressing done every day; it will take another 15 days. Manish had come to Ahmedabad at the time of the operation. Exams will also go on in two months. I tried a lot to call you today, but couldn't get through. Rasilbhai had come to Ahmedabad at the time of the operation, but I was not in my senses. Many things were kept pending. But I had to go to the office, so couldn't go. Today "Kashinath" (Ashit Baran) is to be shown on TV. Planning to make two radio setups. Called Shailesh in Ahmedabad—both were at home. But couldn't leave a message—got tired of waiting. How is respected Rasil's health? When are you leaving for home? Regards to everyone there.
Yours,
Pranam from Batuk
Recipient Address:
Pushpaben
c/o Amritlal M. Khara
KHARA BROS.
203/1 M. G. Road
CALCUTTA - 7
Sender Address:
H. C. Parekh
Bhanu-Villa Plot # 22, Road # 9
Juhu-Scheme, Bombay - 400049
---------------------------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment