Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, October 15, 2026

Pushpa Ben 30-5- 1959

Miss Bharti Sanghani, B.Sc.

Ahmedabad 30 - 5 - 1959

પૂજ્ય બહેન,

તમારો પ્રેમાળ પત્ર મળ્યો વાંચને ખુબ જ આનંદ થયો. એક વખત વાંચવાથી સંતોષ ન થયો તેથી ફરી ફરતી ટળી પરંતુ જલદી ન લખાયો તો માફ કરશો.

પૂ. મોટાભાઈ, પૂ. મોટાભાભી બંને જણેા રાજકોટથી અહીં આવેલા અને અહીંથી મોરબી જ આઝુ ગયા. થોડા દિવસમાં પાછા ફરવાના છે. પ્રિય દિનેશભાઈ આણંદથી અહીં આવેલા અને તેઓની સાથે જ આઝુ ગયા છે. પૂ. નાનાજીની તબિયત સારી છે. આણંદમાં તેઓ આણંદ થોડો વખત રહેલા.

ત્યાં પૂ. ચંદાબહેન મક્કામાં હશે તેમને મારા પાઠ્યમન કહેશો. ત્યાં તમારા બધાગા તબિયત સારી હશે.

પૂ. બહેન, તમે ફોટોગ્રાફ માટે લખો છો પણ ફોટા સારા આવતા જ નથી. હું કેવી હોઈશ તેની કલ્પના કરો છો તેના એક ફોટો મોકલું છું. જોકે તે ફોટો જરાપણ સારો આવ્યો નથી.

સમને તેમજ ચંદાબહેનને મળવાની તો ઘણી જ ઈચ્છા


Miss Bharti Sanghani, B.Sc.

Ahmedabad _________ 195_

થઈ છે પણ હવે નો મળાય ત્યારે સાચુ. ટમણા તો પણ મારા જ મળીશું.

મારા અક્ષર સારા આવતા નથી લેખ તેના માટે ક્ષમા માગી લઉ છુ.

પણ પહેલી જ વખત લખુ છુ જેથી શુ લખવુ તે તેની ખબર પડતી નથી.

જ્યાં પૂ. અમૃતલાલભાઈને મારા પાયનમ પાઠવશો. પ્રિય શૈલેષભાઈને મારી ખાસ યાદી. અંકિત મારા પૂ. બા આજ્ઞા. કાકાએ પત્ર લખાવ્યા છે.

પત્રના જવાબની આશા ક્યારે રખુ!

લી. ભારતીના પાયનમ વાંચશો.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Miss Bharti Sanghani, B.Sc.

Ahmedabad 30 - 5 - 1959

Respected Sister,

I received your loving letter and was very delighted to read it. Reading it once was not enough, so I read it again. Please forgive me for not writing back sooner.

Respected Motabhai (elder brother) and respected Motabhabhi (elder brother's wife) came here from Rajkot and went to Morbi from here. They will return in a few days. Dear Dineshbhai came here from Anand and went with them. Respected Nanaji's (maternal grandfather's) health is good. He stayed in Anand for some time.

Please pass on my respects to respected Chandabahen, who must be in Makka. Hope everyone's health is good there.

Respected Sister, you wrote asking for a photograph, but my photos do not come out well. I am sending a photo so you can see how I look, though the photo has not turned out well at all.

I have a great desire to meet you all as well as Chandabahen...

Miss Bharti Sanghani, B.Sc.

Ahmedabad _________ 195_

...it has been desired, but it will be true only when we actually meet. Soon we will surely meet in person.

My handwriting is not good, so please forgive me for that.

Since this is the first time I am writing, I don't quite know what to write.

Please convey my respectful bow (pranam) to respected Amrutlalbhai. My special regards to dear Shaileshbhai. Respectful regards to my dear Ba. Kaka (uncle) made me write this letter.

When should I expect a reply to this letter?

Yours respectfully,

Bharti (Please accept my pranam)

--------------------------------------------------------------------------------------------------------------------




 ----------------------------------------------------------------------------------------------------------------------




Pushpa Ben 28-6-1974


  • માટે કલકત્તા છોડવાનો વિચાર પણ કરવો જોઈએ. અમીતલાલ મેડીકલનો ટાઈમ રાખ્યો ત્યારે આંગ સોમાપલા ગયાં હતાં. અમારે ત્યાં જે છાત્રો (મહીરા) છે તેવું પ્રવેશયાત સગવડા ૬ મહિના પહેલાં થયેલું અને ગયા મહિને લગ્ન પણ થઈ ગયાં તેમ 20.ભાઈ ને જણાવશો. ભલે જોઈ શકો તો ધ્યાનમાં રાખીશ. તમારી તબિયત fine? અહીં સૌ મજામાં છે. તમારા ગાર્રીયાને રૂ. 72/- આપ્યા છે. - ખરૂં.

  •  Sri Amratlal Khara KHARA BROS. 203/1, Mahatma Gandhi Road CALCUTTA-7

  • ૨૮-૬-૭૪ પ્રિય બહેને, તમારો પત્ર મળ્યો. એ પહેલાં ભારતીએ જવાબ લખ્યો તેમાંયે રહો. ગારપુ. બનેશની તબિયત ખરાબ થઈ ગઈ તેથી ચિંતા થઈ. હવે સારી હશે. તમણા નિયમિત રીતે દવા અને આરામની જરૂર રહેશે. અમૃતભાઈનાં ખબરું કે તમે સાજા થવા માટે લખનગર આપ્યો. ભાઈ પણ સોમજ માનવું છે. જો રાજકોટ-લખનગર ન રહેલો અહીં, મુંબઈ આપવાની જરૂર વિચાર કરો, અહીં સારામાં સારા ડૉક્ટરોની સગવડ છે, તો વિચાર કરી જરૂર લખશો. હવે સમય

---------------------------------------------------------------------------------------------------------------------

Therefore, one should also consider leaving Calcutta. When time was scheduled for Amratlal's medical appointment, they had gone to Somapala. Please inform 20.bhai that the accommodation/admission for the student (girl) staying with us was arranged 6 months ago, and she also got married last month. Sure, if I can find anything, I will keep it in mind. Is your health fine? Everyone is fine here. Given ₹ 72/- to your Gariya. - Correct/Truly.

Sri Amratlal Khara KHARA BROS. 203/1, Mahatma Gandhi Road CALCUTTA-7

28-6-74

Dear Sister,

Received your letter. Before that, Bharati had also replied to it. Was worried to know that Banesh's health deteriorated. Hope it is better now. Regular medicine and rest will be needed now. Got news from Amrutbhai that you went to Lakhnagar to recover. Brother also believes the same. If you do not stay in Rajkot-Lakhnagar, do consider coming here to Mumbai; the best doctors are available here, so please think about it and do write. Now time...

------------------------------------------------------------------------------------------------------------------------




 ---------------------------------------------------------------------------------------------------------------------

  • માટે કલકત્તા છોડવાનો વિચાર પણ કરવો જોઈએ. અમીતલાલ મેડીકલનો ટાઈમ રાખ્યો ત્યારે આંગ સોમાપલા ગયાં હતાં. અમારે ત્યાં જે છાત્રો (મહીરા) છે તેવું પ્રવેશયાત સગવડા ૬ મહિના પહેલાં થયેલું અને ગયા મહિને લગ્ન પણ થઈ ગયાં તેમ 20.ભાઈ ને જણાવશો. ભલે જોઈ શકો તો ધ્યાનમાં રાખીશ. તમારી તબિયત fine? અહીં સૌ મજામાં છે. તમારા ગાર્રીયાને રૂ. 72/- આપ્યા છે. - ખરૂં.

  • Address Section (Postcard): Sri Amratlal Khara KHARA BROS. 203/1, Mahatma Gandhi Road CALCUTTA-7

Pushpa Ben 28-6-1974_page-0002.jpg

  • Message Section: ૨૮-૬-૭૪ પ્રિય બહેને, તમારો પત્ર મળ્યો. એ પહેલાં ભારતીએ જવાબ લખ્યો તેમાંયે રહો. ગારપુ. બનેશની તબિયત ખરાબ થઈ ગઈ તેથી ચિંતા થઈ. હવે સારી હશે. તમણા નિયમિત રીતે દવા અને આરામની જરૂર રહેશે. અમૃતભાઈનાં ખબરું કે તમે સાજા થવા માટે લખનગર આપ્યો. ભાઈ પણ સોમજ માનવું છે. જો રાજકોટ-લખનગર ન રહેલો અહીં, મુંબઈ આપવાની જરૂર વિચાર કરો, અહીં સારામાં સારા ડૉક્ટરોની સગવડ છે, તો વિચાર કરી જરૂર લખશો. હવે સમય

Pushpa ben 25-07-1975

૨૫-૭-૭૫.

પૂ. બહેન તથા સાુભાઈ,

તમારો પત્ર મળ્યો. રંજિતાબેનની તબિયતના સમાચાર જાણી ચિંતા થાય છે. વડિયા રાખવાનું નક્કી કર્યું તે ઘણું સારું કર્યું પણ એકાદ મહિનો મુંબઈ રોકાઈને પછી જાય તો વધારે સારું કારણ કે અહિંયા દરરોજ પ્રકારની ડોક્ટરની મદદ મળી શકે જે વડિયામાં ન મળે. અહીંયા બરાબર શક્તિ આવી ગયા પછી વડિયા જવામાં વાંધો નહિં. આ કલકત્તાનાં દૂષિત હવાપાણી તમારા માટે યોગ્ય થશે. તો નક્કી કરી


  • તુરત જણાવશો. અમે સૌ મજામાં છીએ. મને ટonsilતર ત્યો મટી ગઈ છે અને બ્લડ પ્રેશર તો ક્યારેય હતું જ નહિં. ઈન્દોરની ત્વેવામાં ભૂલ થઈ હશે. શૈલેષ ઝડપથી મળ્યો. એજ લી. બટુકનિવેદન

  • Address Section (Postcard): શ્રી અામૃતભાઈ

    KHARA BROS.

    203/1 Mahatma

    Gandhi Road.

    CALCUTTA-7

  • ------------------------------------------------------------------------------------------------------------------

  • 25-7-75.

    Respected Sister and Brother-in-law,

    Received your letter. I am worried to learn the news about Ranjitaben's health. It is very good that you decided to keep her at Vadiya, but it would be even better if she stays in Mumbai for about a month before going there, because various kinds of medical help are available here daily which are not available in Vadiya. Once she regains proper strength here, there will be no objection to going to Vadiya. The polluted climate/water of Calcutta will not be suitable for you. So, decide and let us know immediately. We are all fine. My tonsillitis has completely cured, and I never had blood pressure at all; there must have been a mistake in Indore's examination. Shailesh met quickly.

    Regards,

    Batuk Nivedan

    Address Section (Postcard):

    Shri Amratbhai

    KHARA BROS.

    203/1 Mahatma

    Gandhi Road.

    CALCUTTA-7




  •  

    Pushpa Ben 19-08-1957

    ૧૪-૧૧-૭૨ 

    પ્રિય બહેન - અમૃતભાઈ, પૂ. બા-બાપુનાં ગયાપછી, જીવનનાં જે રિક્ત સ્થાનોમાં શૂન્યતા વ્યાપી છે તેને ઢાંકવા, ખુબ કામમાં અને ફુરસદનાં સમયે અધ્યયન વાચનમાં રસ લેશું છું. અને હજી કામ પૂરું ઘણું રહેશે. વચ્ચે મારી ૧૦ દિવસ અમદાવાદ-રાજકોટ થઈ આવી. ત્યારપછી મારા સાળી-સાઠુ દિ.-માટે ૧૦ દિવસ રહી ગયાં. આટલાપોની વાર્ષિક પરીક્ષા તા. ૩ નાં શરૂ થાય છે. અને તા. ૬ નાં પૂરી થશે. અહિં બંને બાળકોને સંભાળીને ભણાવવું ખૂબ મુશ્કેલ છે. મારે પણ તા. ૪ અને ૫ નાં માટે ઓ સેમિનાર છે જેમાં મારી કંપની ઓ-રૂ-૫૦૦૦/- સાથે સાગર પડતો ભાગ


    ઓથોધે - જાપાન - રશિયા - અમેરિકા વક્લાઓ આવવાના છે, તેવું મારી હાજરી પત્ર સાચવવુ છે. આપણા અમારું મન ઘણું ખેંચાય છે પણ સંજોગો સચવાશે. અમારી સૌની તબિયત સારી છે. દિવાળીમાં મનીષને કપાપમાં લઈ રાહિ પોટ્રીકતા ઘટી ગયલો. હવે સારું છે, સારાનસીબે આંખ મરાગઈ. એજ લી. બટુક


    • AMRITLAL KHARA KHARA BROS. 

    • 203/1 MAHATMA GANDHI ROAD CALCUTTA-

    • --------------------------------------------------------------------------------------------------------

    14-11-72

    Dear Sister - Amrutbhai,

    After the passing away of respected Ba and Bapu, to cover up the void and emptiness spread in the vacant places of life, I take interest in a lot of work and in studying and reading during leisure time. And still a lot of work remains. In between, I went on a 10-day trip via Ahmedabad-Rajkot. After that, my sister-in-law and brother-in-law stayed over for about 10 days. The annual exams of the children start on the 3rd and will end on the 6th. It is very difficult here to manage and teach both children. I also have a seminar on the 4th and 5th in which my company...

    Speakers from... Japan, Russia, America are going to come, so I need to keep my attendance record. Our mind gets drawn towards it a lot, but circumstances will be managed.

    The health of all of us is good. During Diwali, Manish... now it is better, fortunately....

    Regards,

    Batuk

    Address:

    AMRITLAL KHARA

    KHARA BROS.

    203/1 MAHATMA GANDHI ROAD

    CALCUTTA-

    ---------------------------------------------------------------------------------------------------------------------