નથી. બેઉશ તેમાં ફેર પડ્યો છે. વધુ વ્યવહારુતા, down-to-earth practicality આવ્યો છું. અને તેના અનુસંધાનમાં, અહેસાસ – ભોગસત્તા –ચંદાઈ ને સ્મરણ. શો દોષ ગૂંજો શું કરે છે? તમારા સૌની તબિયત ની કુશળતા ચાહું છું. ખાસ કરીને મંદાકિની તબિયત નાં સમાચાર લખજો. હું મજામાં છું. વજન ૧૩૦. અહીં ઠંડી સારી પડે છે. ગયા અઠવાડિયે, ઓફિસ માં ૮ ઈંચ snow પડી ગયો. અત્યારે બરફ ઓગળી ગયો છે. ભાઈનાનાં લગ્ન વિશે પૂજાબાપુજી મને પૂછશે. મેં આદેશ આપેલ છે કે, નવુ સાથે પૂછપરછ કર્યા બાદ તેની ઈચ્છા જાણીને પછીજ આગળ વધવું. મારી સંમતિ – અસંમતિ અગત્યના નથી. — અને મારો પૂછપરછ નો પત્ર ગયેલ તેથી વધુ શું પડિયા બગડ્યા નહીં. એજ એજ.
લી. બટુક નાં પ્રણામ
Sender:
Hemen C. Parekh
1338 Ohio
Lawrence, Kansas
U.S.A.
Stamp Cancel / Postmark:
LAWRENCE, KANS
FEB 6
8-PM
1958
Recipient:
Pushpaben
c/o Amritlal Khara
40 KHARA BROS.
203/1 Harrison Road
CALCUTTA. 7. (W. Bengal)
INDIA.
1338, Ohio
Lawrence, Kansas
Feb. 5, 1958.
પ્રિય બહેન,
નજુ નાં છેલ્લાં પત્રમાં લખ્યું કે, મંદાકિ 'હું કાગળ નથી લખતો' તેવી ફરિયાદ કરતાં હતાં. વાત સાચી છે. મારે સમયે અવાર-નવાર પત્ર લખતાં રહેવું જોઈએ. પરંતુ તમારા સૌ નો શું બયાવ છે? દિવાળી પરનું તમારું Card બાદ કરતાં, તમારા તરફથી છેલ્લો પત્ર ક્યારે થયો તે તો જૂનાં કાગળો ઉથલાવું તો ખબર પડે! હા, તમે તો સૌ સંસારી રહ્યાં – પતિ, સગાં-વહાલાં, બાળકોની સંભાળ, માંદા-સાજા, ઘરની જંઝાળ. ધમાલ માંથી મને પત્ર લખવાની ફુરસદ ન મળે તે સ્વભાવિક છે! હું તો મારી આળસ ને અવગણના નો ત્યાગ બચાવ કરતો જ નથી. પણ હું સામટી ફરિયાદ પણ નથી કરતો.
બહેન, સંસાર ની જંઝાળ માં મને ભૂલી જઈશ નહીં. મારે માટે મોહ નથી. મારે માટે ઘણું શારીરિક સુખ છે – પદાર્થ સમૃદ્ધિ છે પરંતુ મારે મનનો બોજો વધુ પડતો થઈ આવે છે ત્યારે વાત કરવા કોઈ ત્યાં મોહ નથી. વિપદ્ વિષ્ણુનામ્ સ્મરણમ્ , સંપન્ન નારાયણો વિષ્ણુતે! મારું તો એવું છે. જીવન ની ઠોર વાસ્તવિકતા માં એ પણ પાંગળો જણાય છે. મેં ઉપર જે આવેશમાં લખી નાખ્યું છે તે ભૂલી જજો અને એ પણ લખ્યું તે પણ. તમે કદાચ દુઃખ થશો તે જાણવા છતાં પણ મનમાં જે આવ્યું તે લખી નાખ્યું એમ વિચાર કર્યો કરશો? મન નો ભાર હળવો થશે તો આજે વળી સ્લાઈડ ઈધ મોકલી આપીશ. અને મારા દુઃખમાં થોડો હું પણ ભાગીદાર હોઉં તો શું ખોટું? હું કહીશ, "તમે પેટમાં રાખું દુઃખે છે તે કહો ને" ખબર પડે ને? ટાટા, એ તો હું લખવાનો જ નથી. તમારા પ્રેમ નો જ પૂરો ખબર નથી! આ કદાચ અતિશયોક્તિ હોય - પરંતુ 'પૂરો' શબ્દ સમજવા વાપર્યો છે. કેટલાક પ્રેમીઓ માણસો તો શોધવા જ્યાં પડે તેમ નથી. હું પણ એક સામાન્ય મનુષ્ય છું – જે મન ધારી દુઃખમય બનાવે છે – તેથી મને પણ સામાન્ય ચિંતાઓ થાય તે સહજ છે. અભ્યાસ જે ત્રણ-ચાર અઠવાડિયામાં પૂરો થાય છે - કોલેજનું મકાનજી – સરકારનું દેવું – ક્યારે ભરાશે – લગ્ન – એ જવાબદારી લેવાની માનસિક તૈયારી ક્યારે આવશે – ભવિષ્ય - ? – વિ. વિચારો થી હું મુક્ત નથી. પરંતુ સૌ થી વધારે ભય મૃત્યુનો. જાગ્રત (conscious) નહીં પણ સુષુપ્ત (sub-conscious), મારું મનિયું સાવ થઈ ગયું હોય તેમ લાગે છે? એ બાબત ની ચિંતા કરતા નહીં. પરંતુ ઉપર ની વાત ક્યાં સમજવું. દરેક મનુષ્ય (પુરુષ કે સ્ત્રી) માં instinct of self-preservation કુદરતે મૂકેલ છે. ગુજરાતીમાં યોગ્ય શબ્દ નથી પણ પોતાને-જાતને, મૃત્યુનાં પંજા માંથી સામેથી રક્ષણ બચાવી-રાખવાની ઇચ્છા. In women, it expresses itself as the desire for motherhood. સ્ત્રી માતૃત્વને પણ તેના શરીરનો જ એક ભાગ - બાળક – મૃત્યુ પછી જીવે છે. આપણાં માં. – વંશવેલો સરખો સાચવવાની પણ વાત છે ને. એ સમજાય છે એ ઈચ્છા - માતૃત્વની - શા માટે આટલી પ્રબળ છે? In a sense, it is a very selfish desire. મારા અત્યારના વાચન પરથી તેનું છે કે મનુષ્ય, દરેક ઈચ્છા - ભાવના-કાર્ય, પોતાને, self ને પ્યાર કરે છે. – આતો લખાણ કે હું ખાલી બેઠો પણ ત્યારે અંગ્રેજી ઉપનિષદ અને ગીતા વાંચું છું. પુરુષ ની instinct, progeny-સંતતિ થી કેમ સંતોષ નથી પામતી? આ સ્વપ્નો વગર હું જીવું છું પરંતુ તેની વિગત માં ઉતર્યા સિવાય મુખ્ય વસ્તુ પર આવીએ. સ્ત્રી, લાગણી-હૃદય-શરીર પ્રધાન છે – પુરુષ મન-બુદ્ધિ થી જીવે છે. એટલે મૃત્યુ પછી દૂનિયા તેને પત્ર મોકલે છે
Hemen C. Parekh
1338 Ohio
Lawrence, Kansas
U.S.A.
Stamp Cancel / Postmark:
LAWRENCE, KANS
FEB 6
8-PM
1958
Recipient:
Pushpaben
c/o Amritlal Khara
40 KHARA BROS.
203/1 Harrison Road
CALCUTTA. 7. (W. Bengal)
INDIA.
1338, Ohio
Lawrence, Kansas
Feb. 5, 1958.
Dear Sister,
Naju wrote in her last letter that Mandaki was complaining, "I don't write letters." That is true. I should write letters frequently in my time. But what is the excuse of all of you? Leaving aside your Diwali card, I would only know when your last letter was if I flipped through old papers! Yes, all of you are householders—husband, relatives, taking care of children, the sick and healthy, household chores. It is natural not to find the leisure to write me a letter amidst all that bustle! I don't make any excuses by abandoning my laziness and negligence. But I am not complaining all at once either.
There is a change in that. A greater sense of realism and down-to-earth practicality has come into me. And in connection with that, the remembrance of realization, enjoyment of power, and Chandai. What fault does Gunjo have, what does he do? I wish all of you good health. Especially write news about Mandakini's health. I am doing well. Weight 130. It is quite cold here. Last week, 8 inches of snow fell in the office. Now the snow has melted. Puja-Bapuji will ask me about Bhai's marriage. I have given instructions that after inquiring with Navu and knowing her wish, we should proceed further. My agreement or disagreement is not important. — And since my letter of inquiry went, no worse things happened. Same here.
Yours,
Pranam from Batuk
Sister, do not forget me in the hustle and bustle of worldly life. I have no worldly attachment for myself. There is a lot of physical comfort for me—material wealth, but when the burden of my mind becomes too much, there is no one there to talk to out of attachment. Remembering Vishnu in times of danger, Narayana is attained when prosperous! My situation is such. Even that appears crippled in the harsh reality of life. Please forget whatever I wrote above in a fit of emotion, and whatever else was written too. Will you keep thinking that I wrote whatever came to my mind even though you knew it might hurt you? If the burden of the mind is lightened, I will send slide Eedh again today. And what is wrong if I am a partner in my own sorrow? I would say, "Tell me where it hurts inside," don't you understand? Tata, I am not going to write that. I don't even fully understand your love! This might be an exaggeration—but the word 'fully' has been used to convey the meaning. Some loving people are not easy to find where needed. I am also an ordinary human being—who makes the mind unnecessarily miserable—so it is natural for me to have ordinary worries as well. Studies ending in three or four weeks—the college building—government debt—when will it be paid—marriage—when will the mental readiness to take that responsibility come—the future - ? — I am not free from these thoughts. But above all, the fear of death. Not conscious, but sub-conscious, does it feel like my mind has become completely blank? Don't worry about that. But where to understand the above point. Nature has placed the instinct of self-preservation in every human being (male or female). There is no appropriate word in Gujarati, but the desire to protect oneself from the jaws of death on one's own. In women, it expresses itself as the desire for motherhood. A woman also considers motherhood as a part of her body—a child lives on after death. In our tradition, there is also the matter of properly maintaining the lineage. Do you understand why this desire—for motherhood—is so strong? In a sense, it is a very selfish desire. From my current reading, it appears that man, every desire, feeling, and action, loves himself, the self. — This is just writing because I was sitting idle, but at that time I read the English Upanishads and Gita. Why does a man's instinct not find satisfaction through progeny-offspring? I live without these dreams, but without going into details, let's come to the main point. Woman is emotion-, heart-, and body-oriented—man lives by mind and intellect. That is why the world sends letters to her after death.
---------------------------------------------------------------------------------------------------------------------------


No comments:
Post a Comment